Ticker

10/recent/ticker-posts

GSERB GRANTED SHIKSHAN SAHAYAK BHARTI RELATED IMPORTATION NOTICE DECLARE ON OFFICAL

GSERB GRANTED SHIKSHAN SAHAYAK BHARTI RELATED IMPORTATION NOTICE DECLARE  OFFICAL ON WEBSITE.

માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયક ઉમદવારોના કિસ્સામાં આગાઉ કરેલ અરજીમાં માધ્યમમાં, કેટેગરીમાં સુધારો કરવાનો હોય તેમજ ઉમેદવારની જાતી(સ્ત્રી./પુ.) માં સુધારો કરવાનો હોય તે તમામ ઉમેદવારોએ તા. ૨૨/૧૦/૨૦૧૬ થી ૨૪/૧૦/૨૦૧૬ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન સુધારો કરીને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે ત્યારબાદ કોઈપણ ઉમેદવારનો હકદાવો રહેશે નહિ.

Vandha arji mate :- CLICK HERE