GSERB GRANTED SECONDARY AND HIGHER SECONDARY BHARTI SECOND ROUND JILLA PASANDGI START.
રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬
28-11-2016 બીજો તબક્કો (બિન સરકારી અનુદાનિત શાળા)
બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોએ જિલ્લા પસંદગી અંગે ઓનલાઇન વિકલ્પ તા. ૩૦/૧૧/૨૦૧૬ના રોજ રાત્રીના ૨૩.૫૯ કલાક સુધીમાં અચુક આપવા વિનંતી.
નિયત સમયમર્યાદામાં જિલ્લા પસંદગીનો ઓનલાઇન વિકલ્પ ન આપનાર ઉમેદવારનો જિલ્લા ફાળવણીમાં કોઇ હક્ક દાવો રહેશે નહીં. જેની નોંધ ઉમેદવારોએ લેવી.
નમસ્કાર મિત્રો અહિ આ સાઇટ પર આપને રોજબરોજ ની તાજેતરની ઘટનાઓ, શિક્ષણ ટેક્નોલોજી ને લગાતા સમાચાર,રાજય અને દેશભર મા નીકળતી વિવિધ નોકરી ઓ ની જાહેરાત અંગે ની માહિતિ ,અને ગુજરાત તેમજ દેશભર મા લેવાતી TET,TAT,HTAT,NET,GPSC,UPSC વગેરે જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ની માહિતિ,અને તેનાં માટે નું શૈક્ષણિક સાહિત્ય તેમજ રોજ નાં શૈક્ષણિક સમાચાર આપને મળી રહેશે. અમારો હેતુ લોકો સુધી ઝડપ થી માહિતી પહોચાડવા નો છે.
અને તેનાં માટે અમારી
સાઇટ,www.vipuljadav.blogspot.in ની રોજ મૂલાકાત લેતા રહેવી, આભાર.
CLICK HERE TO gserb.org