Ticker

10/recent/ticker-posts

Std.12 Sanskrit Unit 1

 Std.12 Sanskrit Unit 1 "Vedamrutam 1"

        "ધોરણ 12 સંસ્કૃત ગદ્ય પાઠ-૧ વેદામૃતમ વેદોનું અમૃત ,અહીંવેદોમાંથી પસંદ કરીને સંપાદિત કરવામાં આવેલા મંત્રો આ પાઠમાં રજૂ કરવામાં આવ્યા છે.મનુષ્યને જીવન માં અમૃત સમાન  ઔષધીની જેટલી આવશ્યકતા છે,તેટલી જ જીવનને ઉન્નત બનાવવા માટે જીવનમાં વિચારોનું સિંચન કરવા માટે વૈદિક સાહિત્ય નું અધ્યયન અતિ આવશ્યક છે ભગવાન મનુએ પણ કહ્યું છે #वेदोखिलोधर्ममूलम् ved બધા જ ધર્મનું મૂળ છે તો અહીં પ્રસ્તુત પાઠ માં  અમૃત સમાન મંત્રોને પસંદ કરીને સંપાદિત કરવામાં આવ્યા છે.જે વિડીયો સ્વરૂપે આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આશા રાખું ધોરણ 12 ના વિદ્યાર્થીઓને તેમજ સંસ્કૃત વિષયના શિક્ષકો ને આ લેખ જરૂર પસંદ આવશે."