Ticker

10/recent/ticker-posts

How to Send WhatsApp without saving mobile number.

 નમસ્કાર મિત્રો. આજે આપને અહીં મોબાઇલ નંબર સેવ કર્યા વિના. Whatsapp કરવા અંગે નો વિડિઓ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. અને આ વીડિયો દ્વારા આપને ખૂબ જ સરળતા રહેશે, કારણ કે રોજબરોજની પ્રક્રિયામાં આપણે ઘણી વખત અજાણી વ્યક્તિના મોબાઇલ નંબર સેવ કરવા ઇચ્છતા નથી. છતાં પણ આપણે શેવ કરવા પડે છે. પરંતુ આ ટ્રિક દ્વારા. કોઈ પણ વ્યક્તિના મોબાઇલ નંબર સેવ કર્યા વિના હજારો  લોકો ને. વોટ્સએપ મેસેજીસ સરળતાથી કરી શકશો.


click hear to join us WhatsApp