નમો નમઃ મિત્રો, TAT (Higher Secondary) 2026 ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે સંસ્કૃત વિષયના ઉમેદવારો માટે ધોરણ ૧૨ નું પાઠ્યપુસ્તક એ પાયો છે. વિભાગ-૨ ના ૧૦૦ ગુણના પેપરમાં ધોરણ ૧૨ ના કન્ટેન્ટમાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે. તમારી તૈયારીને ધાર કાઢવા માટે અમે ખાસ Sanskrit Mock Test - 1 તૈયાર કરી છે, જે સંપૂર્ણપણે Std 12 Sanskrit ના અભ્યાસક્રમ પર આધારિત છે.
આ ટેસ્ટમાં અમે ધોરણ ૧૨ સંસ્કૃતના નીચેના મુદ્દાઓ આવરી લીધા છે:
વેદામૃતમ્ અને અન્ય પદ્ય: વેદના મંત્રો અને પદ્ય પાઠોના અર્થ અને સંદર્ભ.
ન્યાય પરિચય: પાઠ્યપુસ્તકમાં આપેલા ૧૦ મહત્વના ન્યાય (જેમ કે સિંહાવલોકન ન્યાય, પંકાલક્ષાલન ન્યાય).
સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ: મહાકવિ કાલિદાસ, ભાસ અને હર્ષવર્ધનની કૃતિઓનો પરિચય.
વ્યાકરણ વિભાગ: ધોરણ ૧૨ મુજબના અલંકાર (અનુપ્રાસ, ઉપમા, રૂપક) અને છંદ (આર્યા, શિખરિણી).
TAT-HS 2026 સંસકૃત સાહિત્ય
TAT 2026, Sanskrit Mock Test 2, Std 12 Sanskrit Content, Teacher Aptitude Test, Sanskrit Nyay Parichay, SEB TAT HS Exam.
📖
TAT-HS 2026
GK PRACTICE
સંસકૃત — સાહિત્ય અને વ્યાકરણ
SANSKRIT SAHITYA • TAT-HS 2026
📗 Edutech Sanskrit
Live Score
0
/ 20 સાચા
Progress
⏱ Time Left
60
sec
EDUTECH SANSKRIT
🔔 Follow & Subscribe
TAT HS 2026 — સંસકૃત તૈયારી!
—
🏆
QUIZ પૂર્ણ!
0
/ 20 સાચા
RESULT
—
📖 Edutech Sanskrit
🔔 Follow & Subscribe — TAT 2026 નવા પ્રશ્નો રોજ!
🔔 Follow & Subscribe — TAT 2026 નવા પ્રશ્નો રોજ!

https://orcid.org/0009-0007-7473-5279
