Std 12 Sanskrit Unit 11,द द द इति .
Most Importent For Std.12 Students.
ધોરણ 12 સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં અનેક જીવન ઉપયોગી પદ્ય અને ગધ્યપાઠ સંપાદિત કરવામાં અવ્યા છે.વિદ્વાનો દ્વારા વિદ્યાર્થીઓ નાં જીવન ઘડતર માટે વિવિધ પૌરાણિક સાહિત્ય માંથી નાના નાના અંશો પસંદ કરી પાઠ્ય પુસ્તકમાં સંપાદિત કરવામાં આવ્યા છે .જેમાં વેદ,પુરાણ,ઉપનિષદ વગેરેને સંદર્ભ ગ્રંથ તરીકે પસંદ કરવામાં આવ્યા છે,પ્રસ્તુત ગધ્ય ઐતારીય ઉપનીશાદ્ માંથી પસંદ કરી અને અહી સંપાદિત કરવામાં આવ્યું છે .તેને સરળતાથી સમજાવવા હું અહી વિડીઓ નાં માધ્યમથી આપની સમક્ષ રજુ કરું છું ,
વિડીઓ જોવા માટે અહી ક્લિક કરો.