Ticker

10/recent/ticker-posts

Std 12 Sanskrit chapter 13 by Edutech

 Std 12 Sanskrit chapter 13,by Edutech "अनपराद्धा अत्रभवती"

 

સંસ્કૃત સાહિત્ય જગતમાં સૌથી પ્રાચીન નાટયકાર તરીકે મહાકવિ ભાસ પ્રસિદ્ધ છે. તેમણે ફુલે તેર નાટ્ય કૃતિઓ રચી છે, જેને ભાસનાટકચક્ર તરીકે માનવામાં આવે છે, ભાષના નાટકોમાંથી બે રામકથા ઉપર, છ મહાભારત કથા ઉપર, એક કૃષ્ણ કથા ઉપર, બે ઉદયન કથા ઉપર અને બે કલ્પિતકથા (લોક કથા) ઉપર આધારિત છે. રામકથા ઉપર આધારિત નાટકો (1) अभिषेकनाटकम् (2) प्रतिमानाटकम्  પ્રસ્તુત નાટ્યાંશ  प्रतिमानाटकम्માંથી લેવામાં આવ્યો છે. प्रतिमानाटकम्નું કથાવસ્તુ રામ ના વનવાસ થી લઈને તેમના પુનઃ રાજ્યાભિષેક સુધીની કહાની આવરી લે છે.