Ticker

10/recent/ticker-posts

Gujarat general knowledge

 ગુજરાત જનરલ નોલેઝ 

General knowledge

રાજકીય બાબતો ની જાણકારી  

વર્તમાન ગુજરાત રાજ્યની સ્થાપના : 1 મે, 1960

પ્રથમ રાજ્યપાલ : શ્રી મહેંદી નવાઝ જંગ

પ્રથમ મુખ્યમંત્રી : ડો. જીવરાજ મહેતા

કુલ વિસ્તાર : 1,96,024 ચો.કિ.મી.

પ્રથમ પાટનગર : અમદાવાદ

વર્તમાન પાટનગર : ગાંધીનગર

વિધાનસભાની બેઠકો : 182

લોકસભાની બેઠકો : 26

રાજ્યસભાની બેઠકો : 11

કુલ જિલ્લા : 33

કુલ તાલુકા : 250

ગામડાંઓ : 18,584

મહાનગરપાલિકાઓ : 8 (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર)

નગરપાલિકાઓ : 159

ગ્રામપંચાયતો : 14,017

પંચાયતી રાજનો અમલ- 1 એપ્રિલ, 1963

માનવસંસાધન

કુલ વસતી : 6,04,39,692 (2011ની વસતી ગણતરી મુજબ)

પુરુષો : 3,14,91,260; સ્ત્રીઓ : 2,89,48,432

પુરુષ-સ્ત્રી પ્રમાણ : 1000 : 919

વસતી વૃદ્ધિદર : 19.28% (2001-2011)

વસતીગીચતા : 308 પ્રતિ ચો.કિ.મી. કર

સૌથી વધુ વસતીગીચતા : સુરત જિલ્લો (1337 વ્યક્તિ પ્રતિ ચો.કિમી.)

સૌથી ઓછી વસ્તીગીચતા : કચ્છ જિલ્લો (46 વ્યક્તિ પ્રતિ ચો.કિ.મી)

ગુજરાતની ગ્રામ્ય અને શહેરી વસતી :

શહેરી વસતી : 3,46,94,609 (57.40%)

ગ્રામ્ય વસતી : 2,57,45,083 (42.60%)

મુખ્ય ભાષા : ગુજરાતી (રાજ્ય ભાષા)

અન્ય ભાષાઓ : અંગ્રેજી, કચ્છી, સિંધી, મરાઠી, હિન્દી, ઉર્દૂ

શિક્ષણક્ષેત્રે ગુજરાતની સ્થિતિ



સાક્ષરતાનું કુલ પ્રમાણ : 78.0% (2011 પ્રમાણે)

પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ : 85.8% સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ : 69.7%

વિશ્વવિધાલયો : 44 (રાજ્ય સ્થાપિત- 22, કેન્દ્ર સ્થાપિત

શાળાઓની સંખ્યા : 51,964

કોલેજ : 1,943

સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો : સુરત (85.5%)

સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો : દાહોદ (58.8%)

ગુજરાતના રાજ્યચિહ્ન

રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત

.રાજ્યભાષા : ગુજરાતી

રાજ્યપ્રાણી : સિંહ (એશિયાટિક લાયન)

રાજ્યપક્ષી : સુરખાબ (ફ્લેમિન્ગો)

રાજ્યવૃક્ષ : આંબો

રાજ્યકૂલ : ગલગોટો (મેરીગોલ્ડ)

રાજ્યનૃત્ય : ગરબા

ગુજરાતની ભૂપૃષ્ઠ

ઉત્તર-દક્ષિણ લંબાઈ : 590 કિમી

પૂર્વ-પશ્ચિમ લંબાઈ : 500 કિમી

અખાત : (1) ખંભાતનો અખાત, (2) કચ્છનો અખાત

દરિયાકિનારો : 1600 કિમી. (ભારતમાં સૌથી વધુ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય)


વધુ જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો.    Click here 

ધન્યવાદ