Gujarat TAT Mock Test 2026: સામાન્ય જ્ઞાન & શિક્ષણના નૂતન પ્રવાહો - Free Online Practice Test
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવનાર TAT (Higher Secondary) 2026 ની પરીક્ષામાં વિભાગ-1 ના 100 ગુણમાંથી 'સામાન્ય જ્ઞાન' અને 'શિક્ષણના પ્રવાહો' એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો તમે પણ શિક્ષક બનવા માંગો છો, તો આ વિષયો પર મજબૂત પકડ હોવી જરૂરી છે. તમારી તૈયારીને વેગ આપવા માટે અમે ખાસ Free Online Mock Test તૈયાર કરી છે.
અમારી ટેસ્ટ લેટેસ્ટ સિલેબસ મુજબ નીચેના મુદ્દાઓ પર આધારિત છે:
શિક્ષણના નૂતન પ્રવાહો: શિક્ષણની ફિલસૂફી, મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર.
NEP 2020: નવી શિક્ષણ નીતિના મહત્વના પ્રશ્નો.
સરકારી યોજનાઓ: કન્યા કેળવણી, વિદ્યાલક્ષ્મી બોન્ડ, અને અન્ય શૈક્ષણિક યોજનાઓ.
સામાન્ય જ્ઞાન: ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો.
વર્તમાન પ્રવાહો (Current Affairs): છેલ્લા 6 મહિનાની મહત્વની ઘટનાઓ.
PDF Download
Edutech Sanskrit — TAT-S 2026 GK Quiz
Gujarat TAT General Knowledge Mock Test 2026
TAT 2026, General Knowledge, Shikshan Na Pravaho, NEP 2020 Questions, Gujarat Teacher Aptitude Test, Free Mock Test 2026.
🌍
TAT-S 2026
GK PRACTICE
સામાન્ય જ્ઞાન & શિક્ષણના પ્રવાહો
TAT-S 2026 • GK + EDUCATION
📗 Edutech Sanskrit
Live Score
0
/ 20 સાચા
Progress
⏱ Time Left
20
sec
EDUTECH SANSKRIT
🔔 Follow & Subscribe
TAT 2026 — રોજ નવા પ્રશ્નો!
—
🏆
QUIZ પૂર્ણ!
0
/ 20 સાચા
RESULT
—
📖 Edutech Sanskrit
🔔 Follow & Subscribe — TAT 2026 નવા પ્રશ્નો રોજ!
🔔 Follow & Subscribe — TAT 2026 નવા પ્રશ્નો રોજ!

https://orcid.org/0009-0007-7473-5279
