નમો નમઃ મિત્રો, જો તમે Gujarat TAT (Secondary) 2026 માં સંસ્કૃત વિષય સાથે પરીક્ષા આપી રહ્યા છો, તો આ પોસ્ટ તમારા માટે અત્યંત ઉપયોગી છે. સંસ્કૃત એ સ્કોરિંગ વિષય છે, પરંતુ તેમાં વ્યાકરણ અને સાહિત્યિક તથ્યોની ચોકસાઈ હોવી ખૂબ જરૂરી છે. ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ લેવાનારી પ્રિલિમ પરીક્ષા માટે અમે ખાસ સંસ્કૃત વિષયની Free Online Mock Test તૈયાર કરી છે.
AT 2026 સંસ્કૃત મોક ટેસ્ટની વિશેષતાઓ
નવા માળખા મુજબ: પ્રિલિમ પરીક્ષાના ૧૦૦ પ્રશ્નોના કન્ટેન્ટ આધારિત.
નેગેટિવ માર્કિંગ: ૦.૨૫ નેગેટિવ માર્કિંગ સાથેનો અનુભવ.
ત્વરિત પરિણામ: ટેસ્ટ સબમિટ કરતાની સાથે જ સાચા જવાબો અને તમારો સ્કોર જોઈ શકાશે.
TAT-S 2026 Sanskrit Quiz — Set 2
संस्कृतम्
EDUTECH SANSKRIT
🔔Follow & Subscribe
TAT-S 2026 — GK PRACTICE -0.25
સમાય
20
0
સાચા
0
ખોટા
20
બાકી
0.00
Net ગુણ
વિષય
01 / 20
EDUTECH SANSKRIT
તમારો સ્કોર શેર કરો 📚🎓

https://orcid.org/0009-0007-7473-5279
