"Basics of vernacular Innovation" પર ઓનલાઇન તાલીમ
ગુજરાત રાજ્યના નોન-ટેકનિકલ અભ્યાસક્રમો જેવા કે, આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પણ ઇનોવેશન કરી શકે તેવા ઉમદા હેતુથી સમગ્ર ગુજરાત ૨.જયની સરકારી, બિન-સરકારી અનુદાનિત કોલેજો અને ગ્રામ વિદ્યાપીઠમાં ઇનોવેશન ક્લબની સ્થાપના કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના વિધાર્થીઓને સર્જનાત્મક વિચારો માટે પ્રોત્સાહિત કરી સ્ટાર્ટઅપ્સ માટે તૈયાર કરવામાં આવશે.
વધુ જાણકારી તેમજ ઓનલાઇન તાલીમ માટે ના રજીસ્ટ્રે શન માટે