ગુજરાતમાં સૌ પ્રથમ બનેલી ઘટનાઓ વિષે જાણીએ.
ગુજરાતનાં સૌ પ્રથમ મહાનુભાવો.
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ - શ્રી મહેંદી નવાઝ જંગ -
(1960) પ્રથમ મુખ્યમંત્રી - ડો. જીવરાજ મહેતા (1960)
પ્રથમ વિધાનસભા સ્પીકર (અધ્યક્ષ)- કલ્યાણજી મહેતા (1960)
વિધાનસભા ડેપ્યુટી સ્પીકર (ઉપાધ્યક્ષ)- અંબાલાલ શાહ (1960)
વિધાનસભા વિરોધ પક્ષના નેતા- નગીનદાસ ગાંધી (1960)
લોકાયુક્ત - ડી. એચ.શુક્લ (26-7-1988 થી 25-7-1993)
મુખ્ય સચિવ - વી. ઈશ્વરન (1960)
ગૃહ સચિવ - જી. એસ. સિંઘવી 1(960)
પોલીસવડા - એન. રામ. ઐયર (1960)
મહિલા મુખ્યમંત્રી - આનંદીબહેન પટેલ (2014)
આદિવાસી મુખ્યમંત્રી- ચૌધરી અમરસિંહ (1985)
બિન-કોંગ્રેસી મુખ્યમંત્રી - બાબુભાઈ પટેલ(1975)
click here general knowledge
ગુજરાતમાં સૌ પ્રથમ પ્રારંભ.
ગુજરાતી સામયિક- બુદ્ધિપ્રકાશ (1854)
દૂધ સહકારી-મંડળી - ચોર્યાસી, સુરત
કરમુક્ત ગુજરાતી ફિલ્મ - અખંડ સૌભાગ્યવતી
પ્રથમ મહિલા મંત્રી- ઈન્દુમતી શેઠ
કૃષિ યુનિવર્સિટી- દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (1972)
રથયાત્રાની શરૂઆત- અમદાવાદ સંત નૃસિંહદાસ દ્વારા ઈ.સ.1878થી (વિ.સં. 1934 અષાઢી બીજ)
પ્રથમ મુસ્લિમ સૂબો- અલપખાન ઈ.સ. 1304
પ્રથમ મુગલ સૂબેદાર- મિર્ઝા અઝીઝ કોકા (1572) (અબર દ્વારા)
મફત અને ફરજિયાત શિક્ષણ- અમરેલી (મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા)
અંગ્રેજી શાસનની શરૂઆત - 1818
અનાથાશ્રમ - અમદાવાદ (મહીપતરામ રૂપરામ દ્વારા)
અંગ્રેજી-કોઠી-વેપારમથક - સુરત (1608) અંગ્રેજી શાળા- અમદાવાદ (1846)
કન્યાશાળા - ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપિત મગનભાઈ
કરમચંદ કન્યાશાળા (1849) કાપડ મિલ (અંગ્રેજો દ્વારા) - ભરૂચ કોટન મિલ, ભરૂચ (1853)
કાપડ મિલ - અમદાવાદ કોટન મિલ (રણછોડલાલ છોટાલાલ
રેંટિયાવાળા દ્વારા), અમદાવાદ (1861)
કોંગ્રેસ અધિવેશન (ગુજરાતમાં)- અમદાવાદમાં (1902)
રેડિયો સ્ટેશન- અમદાવાદ (1949)
કન્યા પોલિટેકનિક- અમદાવાદ (1964) કૃષિ વિધાલય- આણંદ (1947)
યાંત્રિક કારખાનું- ભરૂચ (1851)
ગુજરાતી શાળા- 1826
સ્ત્રી . માસિક- સ્ત્રીબોધ (1857)
ટેલિવિઝન- પીજ કેન્દ્ર (1975)
દવાનું કારખાનું- એલેમ્બિક, વડોદરા (1905)
પુસ્તકાલય- સુરત (1824) પંચાયતીરાજ- 1 એપ્રિલ, 1963
નવલકથા (ઐતિહાસિક)- ‘કરણઘેલો’નંદશંકર મહેતા (1866)
કોલેજ- ગુજરાત કોલેજ (1879) (મૂળ સંસ્થાની શરૂઆત 1860માં થઈ હતી.)
રેલવેઃ ઉતરાણ-અંકલેશ્વર વચ્ચે (1855) ME:-1833
ટપાલ સેવા - અમદાવાદ (1838)
ટેલિફોન - અમદાવાદ (1897)
રિફાઇનરી- કોયલી (1965)
શબ્દકોશ- નર્મકોશ, નર્મદ (1873)
સંગ્રહસ્થાન (મ્યુઝિયમ)- વડોદરા (1894)
કચ્છ મ્યુઝિયમ- ભૂજ (1877)
નગરપાલિકા: અમદાવાદ (1834)
રણજિતરામ સુવર્ણચંદ્રક- ઝવેરચંદ મેઘાણી (1928)
સૌથી જૂનું અને હજી પણ ચાલતુ હોય તેવું દેશનું અખબાર - શ્રી મુમબઈના સમાચાર' (અત્યારે મુંબઈ સમાચાર) (તંત્રી- ફરદુનજી મર્ઝબાન) (1-7-1822).
વધુ જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો. Click here
ધન્યવાદ