Ticker

10/recent/ticker-posts

પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંરક્ષણ

 પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંરક્ષણ

આજ રોજ તારીખ -10-02-2022 ના શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ પંચ પ્રકલ્પ અંતર્ગત ડાભોર ગામ મુકામે " પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંરક્ષણ અને જળ સંચય" અંગે જાગૃતિ, માર્ગદર્શન અને ઔષધીય છોડનું વૃક્ષારોપણ અને લોકોને વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ચર્ચા સભા અને ઘરે ઘરે જઈને ગ્રામજનોને પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંરક્ષણ અને જળ સંચય વિશે જાગૃત કરવામાં આવ્યા અને ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓ, નોડલ ઓફિસર પ્રો. વિનોદકુમાર ઝા, એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડૉ. જે.ડી. મુંગરા અને કાર્યક્રમ સંયોજક ડો. પંકજ રાવલએ કામગીરી કરેલ હતી.

Pancha Prakalpa

Report in Sanskrit

  अद्य १०/०२/२०२२ दिनाङ्के श्रीसोमनाथसंस्कृतविश्वविद्यालयेन स्वातन्त्र्यदिवसस्य अमृतमहोत्सवमनुलक्ष्य पञ्चप्रकल्पमभिलक्ष्य च डाभोराख्ये ग्रामे पर्यावरणसंरक्षणम् , वृक्षारोपणम् , स्वच्छतासंरक्षणम् , जलसञ्चयनम् , जलसंरक्षणम् , औषधीयपादपवितरणम् इत्यादिविषयेषु जना: सम्बोधिता: । अस्मिन् चोपक्रमे संवादसभां कृत्वा प्रतिगृहं च गत्वा एतेषु प्रकल्पेषु जना: प्रबोधिता: । अस्मिन् च प्रकल्पे नोडल ओफिसरपदवाच्या: , प्रो विनोदकुमार: झा महाभागा: , एन.एस.एस प्रोग्राम को-ऑर्डिनेटरपदासीना: डाॅ जयेश:मुंगरामहाभागा: ,संयोजका: डॉ पङ्कजकुमार- रावलमहाभागा:, छात्राश्च स्वकीयममूल्यमवधिं कल्पितवन्त: प्रशस्यं कर्म च विहितवन्त:।